અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા Join

GSQAC દ્વારા આયોજિત SQAAF અંતર્ગત વિશેષ તાલીમ / માર્ગદર્શન

GSQAC દ્વારા આયોજિત SQAAF અંતર્ગત વિશેષ તાલીમ / માર્ગદર્શન

GSQAC દ્વારા આયોજિત SQAAF અંતર્ગત વિશેષ તાલીમ / માર્ગદર્શન :



GSQAC દ્વારા આયોજિત SQAAF અંતર્ગત વિશેષ તાલીમ / માર્ગદર્શન :

સૌ અધિકારીશ્રીઓ અને આચાર્યશ્રીઓને જણાવવાનું કે, GSQAC દ્વારા આયોજિત SQAAF અંતર્ગત વિશેષ તાલીમ / માર્ગદર્શન કાર્યક્રમનું બાયસેગ (BISAG)ની ચેનલ વંદે ગુજરાત -૭ ના માધ્યમથી જીવંત પ્રસારણ ગોઠવવામાં આવેલ છે.

સદર પ્રસારણમાં નીચે દર્શાવેલ તારીખ અને સમય મુજબ નિર્દેશિત તમામ અધિકારીશ્રીઓ અને આચાર્યશ્રીઓએ જોડાવવા વિનંતી :

📅 દિવસ - ૧: તારીખ ૦૪/૦૮/૨૦૨૬ (મંગળવાર) 

⏰ સમય: સવારે ૧૧:૦૦ કલાકથી 

લાભાર્થી : તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતાશ્રીઓ, શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બીટ કેળવણી નિરીક્ષકશ્રીઓ, BRC કો-ઓર્ડિનેટરશ્રીઓ, CRC-કોર્ડિનેટરશ્રીઓ

📅 દિવસ - ૨: તારીખ ૦૫/૦૮/૨૦૨૬ (બુધવાર)  

⏰ સમય: સવારે ૧૧:૦૦ કલાકથી 

 *લાભાર્થી* : તમામ શાળાઓના આચાર્યશ્રીઓ અને હેડ-ટીચર્સ / મુખ્ય શિક્ષકો 

⚠️ તમામ સંબંધિત અધિકારીશ્રીઓ તથા આચાર્યશ્રીઓએબાયસેગનું આ પ્રસારણ નિહાળવા વિનંતી છે.

📺 પ્રસારણ માધ્યમ:

• બાયસેગ (BISAG) ચેનલ -૭ (DD - વંદે ગુજરાત)

• યુટ્યુબ લાઈવ લિંક (YouTube Live Link): CLICK HERE