Diksha Training 2025-26 |Continuous Professional Development - CPD 23 Hours Training | Diksha Talim Module 1, 2 & 3 Year 2025-26
Diksha Training 2025-26 |Continuous Professional Development - CPD 23 Hours Training | Diksha Talim Module 1, 2 & 3 Year 2025-26
Diksha Training 2025-26 |Continuous Professional Development - CPD 23 Hours Training | Diksha Talim Module 1, 2 & 3 Year 2025-26 :
Online Diksha Training 2025-26. Diksha Training Module 1, 2 and 3 Links. Continuous Professional Development - CPD 23 Hours Online Diksha Training.
Respected Teachers Welcome You all to Gyan Guru Updates. As you all know about Diksha Portal the online training platform. This year also the teachers are requested to join 3 modules for online training. Here we have provided you all 3 modules courses links at the end of the article. So kindly go through it and join the courses. Modules Courses joining links are given at the end so just check it out.
ક્રમાંક:જીસીઇઆરટી/તાલીમ/2024-25/(0778-808 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,
'વિદ્યાભવન' સેકટર-૧૨, ગાંધીનગર
Email: gcerttraining@gmail.com
તારીખઃ5 APR 2025
પ્રતિ
પ્રાચાર્યશ્રી,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ
વિષયઃ મોડયુલ 1 થી ૩ ના ઓનલાઇન (૨૩ કોર્સ)માં શિક્ષકોને જોડવા બાબત
શ્રીમાન,
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શિક્ષણ પ્રણાલીને સમર્થન મળે તેમજ શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટેના પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભાર આપવામાં આવ્યો છે.
શિક્ષકોનું વર્ગખંડ શૈક્ષણિકકાર્ય ગુણવત્તાસભર બને, શિક્ષકો વર્ગખંડમાં ઇનોવેટીવ પેડાગોજીનો અને એજ્યુકેશનલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તે માટે ધોરણ ૩ થી 10 શિક્ષકો માટેના ઓનલાઇન કોર્સ મોડયુલ 1 થી 3 આધારિત ૨૩ ઓનલાઇન કોર્સ દીક્ષા પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યાં છે. આ કોર્સનો ઉદ્દેશ NEP-2020 વિશેની શિક્ષકોની સજ્જતા તેમજ તેઓ કઠિન અધ્યયન નિષ્પત્તિઓને આધારે ઇનોવેટીવ પેડાગોજીનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણમાં કરી તેઓની વર્ગખંડ શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ મેળવે તે રાખવામાં આવેલ છે.
આ તાલીમ શિક્ષકો માટેની 50 કલાકની (Continuous Professional Development - CPD) પૈકી 23 કલાકની CPD - વ્યાવસાયિક સજ્જતા તાલીમનો ભાગ હોઇ રાજયના તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના બાકી રહેલ શિક્ષકો તેમજ ખાનગી શાળાઓના શિક્ષકો જોડાય તે માટે જિલ્લા કક્ષાએ જરૂરી આયોજન કરવા આથી જણાવવામાં આવે છે. જિલ્લાકક્ષાએ જિલ્લાના આયોજન મુજબ ઓનલાઇન કોર્સ દ્વારા તાલીમ દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી મેળવવાની રહેશે.
https://diksha.gov.in/explore l માધ્યમથી જોડાઇ શકશે. તેમજ દીક્ષા કોર્સમાં લોગીન થવા માટેની સમજ આપતો તેમજ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવા અંગેની સમજ આપતો વીડિયો નીચે આપેલ QR કોડને સ્કેન કરતાં જોઇ શકાશે.
Stay connected with us @ https://www.gyanguru.co.in/ to get the latest updates.
Important:
Hello Aspirants, www.gyanguru.co.in is a private website and doesn’t represent any government entity, organization, or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official websites and newspapers and other websites. We also cross-verify the job when we post any job but do always cross-verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of a job.
Important Links:
દીક્ષા તાલીમ માટે આપ નીચે આપેલ લીંક પર કિલક કરી કોર્સ માં જોડાઈ શકશો.
Module 1:
1. ટીચર રોલ - NEP-2020
2. રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા (SCF)
3. માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી
4. અધ્યયન નિષ્પત્તિ (LOs)
5. શિક્ષણમાં અનુબંધ
6. અસરકારક વર્ગખંડ વ્યવસ્થાપન
7 (A) શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ (ધો. 3 - 5)
7 (B) શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ (ધો. 6 - 8)
7 (C) શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ (ધો. 9 - 10)
8. પાયાનું વાંચન લેખન અને ગણન (FLN)
9. જી. શાળા પ્લસ
10. દફતર વિના દસ દિવસ
Module 2:
1. અધ્યયન નિષ્પત્તી આધારિત પાઠ આયોજન
2. HOT પ્રશ્ન કૌશલ્ય
3. ગુણોત્સવ 2.0
4. સાયબર સિક્યોરિટી
5. સાક્ષરતા
6. GCERT અને NCERT ની ICT માં પહેલ
7. શિક્ષણ વિભાગની પહેલ
8. બાળ અધિકાર
Module 3:
1. વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ નો શૈક્ષણિક ઉપયોગ: CLICK HERE
2. રચનાત્મક મૂલ્યાંકન (Formative Evaluation): CLICK HERE
3. HOT પ્રશ્નો ની સમજ અને રચના: CLICK HERE
4. બાળ મનોવિજ્ઞાન: CLICK HERE
5. ઇનોવેટિવ પાઠ આયોજન: CLICK HERE
Join the conversation