PARIXA PE CHARCHA 2025 LIVE with Hon'ble PM Shri Narendra Modi
PARIXA PE CHARCHA 2025 LIVE with Hon'ble PM Shri Narendra Modi | PARIXA PE CHARCHA 2025 LIVE | REGISTRATION | CERTIFICATE
The second edition of "Pariksha Pe Charcha" will be held on 2025, in New Delhi, But not everyone here will get the chance to talk to Prime Minister Narendra Modi. Please see the details of the competition below for this
આ મેસેજ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલો... 🙏
ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત " પરિક્ષા પે ચર્ચા " માં ભાગ લેવાનો મોકો...
એના માટે આપેલ લિંક 🖇️ પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે... તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..
*પરીક્ષા પે ચર્ચા માટે રજીસ્ટ્રેશન*
*ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ*
https://InnovateIndia.MyGov.in/PPC-2024
સ્ટેપ ૧ - આપેલ લિંકથી વેબસાઇટ પર જવું. (ડાયરેક્ટ લિંક ઓપન ના થાય તો લિંક કોપી કરી Chrome બ્રાઉઝરમાં Paste કરી સર્ચ કરવું.)
સ્ટેપ ૨ - login with OTP પર ટચ/ક્લિક કરવી. (Server 1 કે Server 2 પૈકી કોઈપણ એક દ્વારા)
સ્ટેપ ૩ - શિક્ષકનું પુરૂં નામ અને મોબાઈલ નંબર લખવો.
સ્ટેપ ૪ - મોબાઈલ નંબર પર આવેલ OTP લખી Submit આપવું.
સ્ટેપ ૫ - Student
(Participation through Teacher login) સાથે આપેલ Submit પર ટચ/ક્લિક કરવી.
સ્ટેપ ૬ - આપેલ ફોર્મમાં માગ્યા મુજબ વિદ્યાર્થીની માહિતી ભરી Submit કરવું.
👉 ▫️ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે
👉 ▫️ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે
👉 ❓ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ...
રજીસ્ટ્રેશન કરતાં ઑનલાઇન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો...🤟
For students from classes 9 to 12 participate :
Last year 2024 during Pariksha Pe Charcha, Prime Minister Narendra Modi interacted with several students from across all of the country (india). This 29 January 2024, Prime Minister Narendra Modi will again interact with a cross section of Students all over contry. students, Teachers and Parents. It is that time of the year again when many students friends among us will be appearing for board examinations and other entrance examinations year 2024.
માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે......
Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે
1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન
👉 રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત કરશો...
કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link.... 🖇️
1. https://youtu.be/C5JVyf_iiFA
परीक्षा पे चर्चा के लिए ऐसे करे रजिस्ट्रेशन यहां से | Pariksha Pe Charcha Registration Link and Guidelines
પરીક્ષા પે ચર્ચા - 2025
તા. ૧૦.૦૨.૨૦૨૫ ને સવારે ૧૧.૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાનાર છે. જેનુ વિવિધ પ્લેટફોર્મ પરથી LIVE Telecast થશે. આ સાથે આપેલ લિંકસ્ પરથી LIVE કાર્યક્રમ નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC અને SMDC સભ્યો તથા મહત્તમ વાલીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.
Stay connected with us @ https://www.gyanguru.co.in/ to get the latest updates.
Important:
Hello Aspirants, www.gyanguru.co.in is a private website and doesn’t represent any government entity, organization, or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official websites and newspapers and other websites. We also cross-verify the job when we post any job but do always cross-verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of a job.
Important Links:
૧. Bisag
વંદે ગુજરાત ચેનલ નં. ૧
૨. દુરદર્શન ચેનલ
DD National, DD India, DD News
૩. YOUTUBE LINK: CLICK HERE
Join the conversation